Pramāṇa · Search · About · API

Vavahara 96

Vavahāra: ṭīkānusārī vivecana 96

Language
Gujarati

96

‘વ્યવહાર’ સૂત્ર-૧૨૩ થી ૧૨૫ :– [૪/૧૨૩ થી ૧૨૫]
એક સાથે ઘણાં જ (૧) સાધુ (૨) ગણાવચ્છેદકો (૩) આચાર્ય-ઉપાધ્યાયો વિચરતા હોય તો તેઓને પરસ્પર સમાન સ્વીકારી વિચરવું ન કલ્પે. પરંતુ જે રત્નાધિક હોય તેમને અગ્રણી સ્વીકારી સાથે વિચરવું કલ્પે.

Linked texts (2)