Mahanisiha 102
Mahānisīha: ṭīkānusārī vivecana 102
- Language
- Gujarati
102
‘મહાનિશીથ’ સૂત્ર-૨૬૩ થી ૨૬૫ :– [૨/૨/૨૬૩ થી ૨૬૫]
મનુષ્ય ત્યારે શું કરે છે? હે ગૌતમ! તે તું સાંભળ – જો તે કુંથુનો જીવ બીજે ચાલ્યો ગયો ન હોય તો ખણજ ખણતા-ખણતા પેલા કુંથુના જીવને મારી નાંખે છે અથવા ભીંત સાથે પાના શરીરને ઘસે એટલે કુંથુનો જીવ ક્લેશ પામે યાવત્ મૃત્યુ પામે છે. મરતા કુંથુઆ ઉપર ખણતો તે મનુષ્ય નિશ્ચયથી અતિરૌદ્ર ધ્યાનમાં પડેલો સમજવો. જો તે આર્ત અને રૌદ્રના સ્વરૂપને જાણનાર હોય તો તેવો ખણનાર શુદ્ધ આર્તધ્યાન કરનારો છે એમ સમજવું.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati