Mahanisiha 104
Mahānisīha: ṭīkānusārī vivecana 104
- Language
- Gujarati
104
‘મહાનિશીથ’ સૂત્ર-૨૬૭ થી ૨૬૯ :– [૨/૨/૨૬૭ થી ૨૬૯]
કુંથુઆના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણના દુઃખથી મુક્ત થવાની અભિલાષાવાળો હાંફળો-ફાંફળો મનુષ્ય પછી જે અવસ્થા પામે છે તે કહે છે – લાવણ્ય ઉડેલો એવો દીન, શોકમગ્ન, ઉદ્વેગવાન, શૂન્ય મનસ્ક, ત્રસ્ત, મૂઢ, દુઃખથી પરેશાન, ધીમા-લાંબા નિઃશ્વાસ નાંખતો, ચિત્તથી આકુળ, અવિશ્રાંત દુઃખના કારણે અશુભ તિર્યંચ અને નારકીને યોગ્ય કર્મ બાંધીને ભવ-પરંપરામાં ભ્રમણ કરશે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati