Pramāṇa · Search · About · API

Mahanisiha 105

Mahānisīha: ṭīkānusārī vivecana 105

Language
Gujarati

105

‘મહાનિશીથ’ સૂત્ર-૨૭૦ :– [૨/૨/૨૭૦]
આ પ્રમાણે કર્મના ક્ષયોપશમથી કુંથુઆ નિમિત્તે ઉત્પન્ન દુઃખને કોઈ પ્રકારે આત્માને મજબૂત બનાવી ક્ષણવાર સમભાવ કેળવે અને કુંથુ જીવને ખણી ન નાંખે તો મહા ક્લેશના દુઃખથી પાર ઉતરી ગયેલો સમજવો.

Linked texts (2)