Pramāṇa · Search · About · API

Mahanisiha 107

Mahānisīha: ṭīkānusārī vivecana 107

Language
Gujarati

107

‘મહાનિશીથ’ સૂત્ર-૨૭૬ :– [૨/૨/૨૭૬]
કુંથુઆનો સ્પર્શ કરીને ઉપાર્જિત દુઃખ ભોગવતી વેળા મનમાં એમ વિચાર થાય કે આ દુઃખ ન હોય તો સુંદર, પણ તે સમયે ચિંતવવું કે આ કુંથુના સ્પર્શથી ઉત્પન્ન થયેલ ખણનું દુઃખ મને કયા હિસાબમાં ગણાય?

Linked texts (2)