Pramāṇa · Search · About · API

Mahanisiha 109

Mahānisīha: ṭīkānusārī vivecana 109

Language
Gujarati

109

‘મહાનિશીથ’ સૂત્ર-૨૭૮, ૨૭૯ :– [૨/૨/૨૭૮, ૨૭૯]
બીજા પણ મહાઘોર દુઃખ સર્વે સંસારીને હોય છે. ગૌતમ! કેટલાંક દુઃખ અહીં વર્ણવવા? જન્માંતરમાં માત્ર એટલું જ બોલ્યો હોય કે – હણો, મારો-તેટલાં વચનમાત્રનો વિપાક કહું છું.

Linked texts (2)