Pramāṇa · Search · About · API

Mahanisiha 111

Mahānisīha: ṭīkānusārī vivecana 111

Language
Gujarati

111

‘મહાનિશીથ’ સૂત્ર-૨૮૪ થી ૨૮૬ :– [૨/૨/૨૮૪ થી ૨૮૬]
પ્રમાદ, અજ્ઞાન કે ઈર્ષ્યાથી જે કોઈ અસત્ય વચન બોલે, સામાને અણગમતા અનિષ્ટ વચન સંભળાવે, કામદેવ કે શઠપણાંના અભિમાનથી, દુરાગ્રહથી વારંવાર બોલે, બોલાવે કે અનુમોદે, ક્રોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય, અણગમતું, અનિષ્ટ વચન બોલે તો તે કર્મના ઉદયથી મૂંગો, ગંધાતા મુખવાળો, મૂર્ખ, રોગી, નિષ્ફળ વચની, દરેક ભવમાં પોતાના તરફથી જ લઘુપણું, સારા વર્તનવાળો હોવા છતાં બધે ખોટાં કલંક મેળવનાર થાય.

Linked texts (2)