Mahanisiha 114
Mahānisīha: ṭīkānusārī vivecana 114
- Language
- Gujarati
114
‘મહાનિશીથ’ સૂત્ર-૨૮૯ થી ૨૯૧ :– [૨/૩/૨૮૯ થી ૨૯૧]
એ રીતે મૈથુન દોષથી સ્થાવરપણું ભોગવીને કેટલાંક અનંત કાળે મનુષ્ય યોનિમાં આવ્યા. મનુષ્યત્વમાં કેટલાંકની હોજરી મંદ હોવાથી મુશ્કેલીએ આહાર પાચન થાય. થોડો અધિક આહાર લે તો પેટમાં પીડા થાય કે ક્ષણે-ક્ષણે તૃષા લાગ્યા કરે. કદાચ માર્ગમાં મૃત્યુ થાય. વધું બોલકા હોવાથી કોઈ પાસે ન બેસાડે. સુખેથી કોઈ સ્થાને સ્થિર ન બેસે. મુશ્કેલીથી બેસવા મળે. સ્થાન થાય તો પણ કલા-વિજ્ઞાનાદિ અભાવે ક્યાંય આવકાર ન મળે. પાપના ઉદયવાળો તે બિચારો નિદ્રા પણ ન પામે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati