Pramāṇa · Search · About · API

Mahanisiha 115

Mahānisīha: ṭīkānusārī vivecana 115

Language
Gujarati

115

‘મહાનિશીથ’ સૂત્ર-૨૯૨, ૨૯૩ :– [૨/૩/૨૯૨, ૨૯૩]
એ પ્રમાણે, પરીગ્રહ અને આરંભ દોષથી નરકાયુષ બાંધીને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ કાળ સુધી નારકની તીવ્ર વેદનાઓ ભોગવી અહીં માનવભવમાં આવ્યો, અહીં પણ ક્ષુધાથી પીડાય, ગમે તેટલાં ભોજન છતાં સંતોષ ન થાય. પ્રવાસીને જેમ શાંતિ ન મળે, તેમ આ બિચારો ભોજન કરવાં છતાં તૃપ્ત થતો નથી.

Linked texts (2)