Pramāṇa · Search · About · API

Mahanisiha 118

Mahānisīha: ṭīkānusārī vivecana 118

Language
Gujarati

118

‘મહાનિશીથ’ સૂત્ર-૨૯૯, ૩૦૦ :– [૨/૩/૨૯૯, ૩૦૦]
આ રીતે વ્રત-નિયમ ભંગથી, શીલખંડનથી, અસંયમ પ્રવર્તનથી, ઉત્સૂત્ર પ્રરૂપણા-મિથ્યા માર્ગ પ્રવર્તાવવાથી, જિનાજ્ઞા વિપરીત અનેક પ્રકારે આચરણાથી, પ્રમાદાચરણથી, કંઈક મન કે વચન કે કાયાથી, કરવા-કરાવવા અનુમોદવાથી અને મન-વચન-કાય યોગના પ્રમાદાચરણથી દોષ લાગે છે.

Linked texts (2)