Pramāṇa · Search · About · API

Mahanisiha 117

Mahānisīha: ṭīkānusārī vivecana 117

Language
Gujarati

117

‘મહાનિશીથ’ સૂત્ર-૨૯૬ થી ૨૯૮ :– [૨/૩/૨૯૬ થી ૨૯૮]
અહીં પણ અનેક વ્યાધિ, રોગ, દુઃખ શોકનું ભાજન બને છે. દરિદ્રતા અને કજીયાથી પરાભવિત થયેલો અનેક લોકના તિરસ્કારનું પાત્ર બને છે. તેના ક્રમોદયના દોષથી નિરંતર ચિંતાથી ગળતા દેહવાળો ઈર્ષ્યા-વિવાદરૂપ અગ્નિ જ્વાલા વડે સતત બળી રહેલા શરીરવાળા હોય છે. આવા અજ્ઞાન-બાળ જીવો અનેક દુઃખથી પરેશાન થાય છે એમાં તેમના દુશ્ચરિત્રનો જ દોષ હોય છે. એટલે તેઓ અહીં કોના ઉપર રોષ કરે?

Linked texts (2)