Pramāṇa · Search · About · API

Mahanisiha 12

Mahānisīha: ṭīkānusārī vivecana 12

Language
Gujarati

12

‘મહાનિશીથ’ સૂત્ર-૧૯ :– [૧/–/૧૯]
જે શલ્યની આલોચના થતી નથી, નિંદા કે ગર્હા કરાતી નથી અથવા શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત કરાતું નથી તો તે શલ્ય પણ પાપ કહેવાય છે.

Linked texts (2)