Pramāṇa · Search · About · API

Mahanisiha 11

Mahānisīha: ṭīkānusārī vivecana 11

Language
Gujarati

11

‘મહાનિશીથ’ સૂત્ર-૧૭, ૧૮ :– [૧/–/૧૭, ૧૮]
હે ગૌતમ! કેટલાંક એવા પ્રાણીઓ હોય છે કે જેઓ આટલી ઉત્તમ કક્ષાએ પહોંચતા હોય છતાં પણ મનમાં શલ્ય રાખીને ધર્માચરણ કરે છે, પણ આત્મહિત સમજી શકતા નથી. શલ્ય સહિત એવું જો કષ્ટકારી, ઉગ્ર, ઘોર, વીર કક્ષાનું તપ દેવતાઈ હજાર વર્ષ સુધી કરે તો પણ તેનું તપ નિષ્ફળ થાય છે.

Linked texts (2)