Pramāṇa · Search · About · API

Mahanisiha 120

Mahānisīha: ṭīkānusārī vivecana 120

Language
Gujarati

120

‘મહાનિશીથ’ સૂત્ર-૩૦૨ :– [૨/૩/૩૦૨]
શલ્ય સહિત રહેવાથી અનંતી વખત ગર્ભમાં ૧ થી ૬ માસ સુધી તેના હાડકાં, હાથ, પગ, મસ્તક, આકૃતિ બંધાય નહીં. તે પહેલાં જ ગર્ભ પીગળી જાય.

Linked texts (2)