Mahanisiha 130
Mahānisīha: ṭīkānusārī vivecana 130
- Language
- Gujarati
130
‘મહાનિશીથ’ સૂત્ર-૩૩૦, ૩૩૧ :– [૨/૩/૩૩૦, ૩૩૧]
એ રીતે વ્રત-નિયમ ભાંગે, વ્રત-નિયમ ભાંગનારની ઉપેક્ષા કરે, તેને સ્થિર ન કરે, શીલખંડન કરે કે શીલખંડન કરનારની ઉપેક્ષા કરે, સંયમ વિરાધે કે વિરાધકની ઉપેક્ષા કરે, ઉન્માર્ગ પ્રવર્તાવે કે પ્રવર્તાવનારને ન રોકે. સૂત્ર વિરુદ્ધ આચરણ કરે, સામર્થ્ય છતાં તેમ કરતાં ન રોકે કે ઉપેક્ષા કરે તે સર્વે પૂર્વોક્ત ક્રમે ચારે ગતિ સંસારમાં ભ્રમણ કરે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati