Pramāṇa · Search · About · API

Mahanisiha 129

Mahānisīha: ṭīkānusārī vivecana 129

Language
Gujarati

129

‘મહાનિશીથ’ સૂત્ર-૩૨૮, ૩૨૯ :– [૨/૩/૩૨૮, ૩૨૯]
એ પ્રમાણે સર્વે પુદ્ગલોના સર્વે પર્યાયો, સર્વે વર્ણાન્તરો, સર્વ ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન પણે પોતાના શરીરપણે પરિણામ પામે, ભવસ્થિતિ અને કાયસ્થિતિના સર્વ ભાવો લોકને વિશે પરિણામાંતર પામે, તેટલા પુદ્ગલ પરાવર્તન કાળ સુધીમાં બોધિ પામે કે ન પણ પામે.

Linked texts (2)