Mahanisiha 132
Mahānisīha: ṭīkānusārī vivecana 132
- Language
- Gujarati
132
‘મહાનિશીથ’ સૂત્ર-૩૩૪, ૩૩૫ :– [૨/૩/૩૩૪, ૩૩૫]
ખુલ્લા આશ્રવ દ્વારવાળા જીવો પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસથી કર્મની ચીકાશવાળા બને છે. તેવો આત્મા કર્મનો ક્ષય કે નિર્જરા ન કરી શકે. આ રીતે ઘોર આઠ કર્મના મળમાં સપડાયેલા સર્વે જીવોનો દુઃખથી છૂટકારો કેમ થાય? પૂર્વે દુષ્કૃત્ય કર્યા હોય, તે પાપનું પ્રતિક્રમણ ન કર્યું હોય એવા સ્વકૃત કર્મો ભોગવ્યા સિવાય કે ઘોર તપ સેવ્યા વિના તે કર્મોથી મુક્ત થઈ શકાતું નથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati