Mahanisiha 133
Mahānisīha: ṭīkānusārī vivecana 133
- Language
- Gujarati
133
‘મહાનિશીથ’ સૂત્ર-૩૩૬, ૩૩૭ :– [૨/૩/૩૩૬, ૩૩૭]
સિદ્ધાત્મા, અયોગી, શૈલેશીકરણમાં રહેલા સિવાયના તમામ સંસારી આત્મા દરેક સમયે કર્મ બાંધે છે. કોઈ પ્રાણી કર્મ-બંધ રહિત નથી. શુભ અધ્યવસાયથી શુભ રકમ અને અશુભથી અશુભ કર્મબંધ, તીવ્રતર પરિણામથી તીવ્રતર રસ સ્થિતિ અને મંદથી મંદરસ અને ટૂંકી સ્થિતિ-વાળા કર્મો ઉપાર્જે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati