Pramāṇa · Search · About · API

Mahanisiha 143

Mahānisīha: ṭīkānusārī vivecana 143

Language
Gujarati

143

‘મહાનિશીથ’ સૂત્ર-૩૬૭ :– [૨/૩/૩૬૭]
નરક કે તિર્યંચગતિમાં કોઈ રક્ષક કે શરણ્ય નથી. બિચારા એકલા-પોતાના શરીરને કોઈ સહાયક મળે નહીં ત્યાં કડવા અને આકરા વિરસ પાપના ફળો ભોગવવા પડે.

Linked texts (2)