Pramāṇa · Search · About · API

Mahanisiha 144

Mahānisīha: ṭīkānusārī vivecana 144

Language
Gujarati

144

‘મહાનિશીથ’ સૂત્ર-૩૬૮ :– [૨/૩/૩૬૮]
નારકીઓ તલવારની ઘા સમ પત્રવાળા વૃક્ષોના વનમાં છાયાર્થે જાય તો પવનથી પાંદડાં શરીરે પડે એટલે શરીરના ટૂકડા થાય. લોહી, પરુ, ચરબીવાળી દુર્ગંધી પ્રવાહવાળી વૈતરણી નદીમાં તણાવાનું, યંત્રોમાં પીલાવાનું, કરવતથી કપાવાનું, શાલ્મલીવૃક્ષ સાથે આલીંગન, કુંભીમાં રંધાવાનું, કાગડાં આદિ પક્ષીની ચાંચના બટકા સહેવાનું, સિંહાદિથી ફાડી ખવાવું, આ અને આવા અનેક દુઃખો નરક ગતિમાં પરાધીનપણે ભોગવવા પડે.

Linked texts (2)