Pramāṇa · Search · About · API

Mahanisiha 145

Mahānisīha: ṭīkānusārī vivecana 145

Language
Gujarati

145

‘મહાનિશીથ’ સૂત્ર-૩૬૯, ૩૭૦ :– [૨/૩/૩૬૯, ૩૭૦]
તિર્યંચોને નાક-કાન વિંધાવા, વધ-બંધન-આક્રંદન કરતા પ્રાણીના શરીરમાંથી માંસ કાપે, ચામડી ઉતારે, હળ-ગાડાં ખેંચવા, અતિભાર વહેવો, પરોણી ભોંકાવી, ભૂખ-તરસ, લોઢાની નાળ પગમાં ખીલીથી જડે, બળાત્કારે બાંધી શસ્ત્રથી અગ્નિડામ દે. અંકન કરે. બળતરા કરતા પદાર્થો આંખમાં આંજે. ઈત્યાદિ પરાધીનતાના અને નિર્દયતાથી અનેક દુઃખો તિર્યંચભવમાં ભોગવવા પડે.

Linked texts (2)