Pramāṇa · Search · About · API

Mahanisiha 149

Mahānisīha: ṭīkānusārī vivecana 149

Language
Gujarati

149

‘મહાનિશીથ’ સૂત્ર-૩૭૬ :– [૨/૩/૩૭૬]
તેથી આ સર્વે હકીકત સાંભળીને, દુઃખાંત શોધકે સ્ત્રી, પરીગ્રહ, આરંભને ત્યાગીને સંયમ-તપની આસેવના કરવી.

Linked texts (2)