Mahanisiha 152
Mahānisīha: ṭīkānusārī vivecana 152
- Language
- Gujarati
152
‘મહાનિશીથ’ સૂત્ર-૩૮૬ :– [૨/૩/૩૮૬]
ભગવન્! શું સ્ત્રી તરફ સર્વથા નજર ન જ કરવી? ગૌતમ! નજર પણ ન કરવી, ન નિહાળવી. ભગવન્! જાણીતી અને વસ્ત્રાલંકાર વિભૂષિત સ્ત્રીને ન જોવી કે વસ્ત્રાલંકાર રહિત હોય તેને ન જોવી? ગૌતમ! બંને પ્રકારની સ્ત્રીને ન જોવી. ભગવન્! સ્ત્રી સાથે આલાપ-સંલાપ ન કરવો. ના, ન કરવો. સ્ત્રીઓ સાથે અર્ધ ક્ષણ પણ સંવાસ ન કરવો? ના, ન કરવો. શું માર્ગમાં સ્ત્રી સાથે ચાલી શકાય? બ્રહ્મચારીએ ન ચલાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati