Pramāṇa · Search · About · API

Mahanisiha 176

Mahānisīha: ṭīkānusārī vivecana 176

Language
Gujarati

176

‘મહાનિશીથ’ સૂત્ર-૪૧૨ થી ૪૧૫ :– [૨/૩/૪૧૨ થી ૪૧૫]
ગૌતમ! એવા પણ કેટલાંક છે, જેઓ સ્ત્રીનો ત્યાગ સારી રીતે કરે છે, મૈથુન પણ છોડે છે, પણ પરીગ્રહ મમતા છોડી શકતા નથી. સચિત્ત-અચિત્ત કે ઉભય, થોડું ઘણું જેટલાં પ્રમાણમાં તેની મમતા રાખે, ભોગવે, તેટલાં પ્રમાણમાં સંગવાળો કહેવાય. સંગવાળો પ્રાણી જ્ઞાનાદિ ત્રણ સાધી ન શકે, માટે પરીગ્રહ તજવો.

Linked texts (2)