Pramāṇa · Search · About · API

Mahanisiha 181

Mahānisīha: ṭīkānusārī vivecana 181

Language
Gujarati

181

‘મહાનિશીથ’ સૂત્ર-૪૨૨, ૪૨૩ :– [૨/૩/૪૨૨, ૪૨૩]
આરંભકર્તા બદ્ધ, સ્પૃષ્ટ, નિકાચિત અવસ્થાવાળા કર્મો બાંધે માટે આરંભ તજવા. પૃથ્વીકાયાદિ જીવોનો સર્વભાવે સર્વ પ્રકારે અંત લાવનાર આરભોને તજનાર સત્વરે જન્મ-જરા-મરણ સર્વ પ્રકારના દારિદ્ર અને દુઃખોથી મુક્ત બને છે.

Linked texts (2)