Pramāṇa · Search · About · API

Mahanisiha 182

Mahānisīha: ṭīkānusārī vivecana 182

Language
Gujarati

182

‘મહાનિશીથ’ સૂત્ર-૪૨૪ થી ૪૨૬ :– [૨/૩/૪૨૪ થી ૪૨૬]
ગૌતમ! જગતમાં એવા પણ જીવો છે જેઓ આ જાણ્યા પછી પણ એકાંત સુખશીલતાને લીધે સમ્યગ્‌ માર્ગની આરાધનામાં પ્રવૃત્તિ કરી શકતા નથી. કોઈ જીવ સમ્યગ્‌ માર્ગમાં જોડાઈને ઘોર-વીર સંયમ તપને સેવે, પણ તેની સાથે આ પાંચ બાબતોને તજે નહીં તો તેના સેવેલા સંયમ તપ સર્વ નિરર્થક છે. તે આ–(૧) કુશીલત્વ, (૨) ઓસન્નત્વ, (૩) સ્વચ્છંદત્વ, (૪) શબલત્વ અને પાર્શ્વસ્થત્વ. એ પાંચેને દૃષ્ટિથી પણ ન નિરખે.

Linked texts (2)