Pramāṇa · Search · About · API

Mahanisiha 189

Mahānisīha: ṭīkānusārī vivecana 189

Language
Gujarati

189

‘મહાનિશીથ’ સૂત્ર-૪૩૩, ૪૩૪ :– [૨/૩/૪૩૩, ૪૩૪]
ગૌતમ! જેમણે અનંત સંસાર ઉપાર્જન કરેલો છે. એવા આત્મા નક્કી પ્રાયશ્ચિત્તથી તેનો નાશ કરે છે. તો નરકાયુ કેમ ન તોડે? પ્રાયશ્ચિત્તથી કશું અસાધ્ય નથી, સિવાય બોધિલાભ. કેમકે એક વખત બોધિલાભ હારી જાય તો ફરી મળવો મુશ્કેલ છે.

Linked texts (2)