Pramāṇa · Search · About · API

Mahanisiha 190

Mahānisīha: ṭīkānusārī vivecana 190

Language
Gujarati

190

‘મહાનિશીથ’ સૂત્ર-૪૩૫, ૪૩૬ :– [૨/૩/૪૩૫, ૪૩૬]
અપ્‌કાય પરિભોગ, અગ્નિકાયારંભ, મૈથુન સેવન અબોધિનો લાભ આપનારા છે, માટે તેને વર્જવા. તેથી અબોધિ બંધાવનાર આ અપ્‌-કાયાદિ ત્રણેને સંયમાત્મા પ્રયત્નપૂર્વક ત્યાગે.

Linked texts (2)