Mahanisiha 193
Mahānisīha: ṭīkānusārī vivecana 193
- Language
- Gujarati
193
‘મહાનિશીથ’ સૂત્ર-૪૪૪, ૪૪૫ :– [૨/૩/૪૪૪, ૪૪૫]
જેમણે સર્વે પાપના પ્રત્યાખ્યાન કર્યા છે. પાંચ મહાવ્રતો ધારણ કર્યા છે, વેશને સ્વીકાર્યો છે, તેઓ મૈથુન, અપ્કાય, અગ્નિકાય, સેવનને ન ત્યાગે તો તેમને મહાઆશાતના કહી છે. તેથી આ ત્રણના સેવનની મનથી પણ અભિલાષા ન કરવી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati