Mahanisiha 198
Mahānisīha: ṭīkānusārī vivecana 198
- Language
- Gujarati
198
‘મહાનિશીથ’ સૂત્ર-૪૫૧, ૪૫૨ :– [૨/૩/૪૫૧, ૪૫૨]
ગૌતમ! રાજાદિ સંગ્રામમાં યુદ્ધ કરે છે, ત્યારે તેમાં કેટલાંક સૈનિકો ઘાયલ થાય, શરીરમાં બાણ ભોંકાય, બાણ કે શલ્ય કાઢતાં તેને દુઃખ થાય, પણ શલ્યોદ્ધાર કરતાની અનુકંપામાં વિરોધ ગણાતો નથી. તેમ સંસારરૂપી સંગ્રામમાં અંદરના કે બહારના ભાવશલ્યોનો ઉદ્ધાર કરવામાં અનુપમ અનુકંપા કહેલી છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati