Pramāṇa · Search · About · API

Mahanisiha 199

Mahānisīha: ṭīkānusārī vivecana 199

Language
Gujarati

199

‘મહાનિશીથ’ સૂત્ર-૪૫૩ થી ૪૫૫ :– [૨/૩/૪૫૩ થી ૪૫૫]
ભગવન્‌! શરીરમાં શલ્ય છે ત્યાં સુધી જીવો દુઃખાનુભવ કરે છે, શલ્ય કઢાતા સુખી થાય છે. તે પ્રમાણે અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મથી વિપરીત થઈ જે કંઈ અકાર્ય આચર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત કરી સુખી થાય. ભાવિ શલ્ય દૂર થતાં સુખી થાય. જે દીન છે, તેને દુષ્કર અને દુઃખે આચરી શકાય તેવા પ્રાયશ્ચિત્તથી શો લાભ?

Linked texts (2)