Mahanisiha 205
Mahānisīha: ṭīkānusārī vivecana 205
- Language
- Gujarati
205
‘મહાનિશીથ’ સૂત્ર-૪૬૭ :– [૩/–/૪૬૭]
આ ત્રીજું અધ્યયન સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને ચારેને સંભળાય તેવું છે. કારણ કે અતિ મહાન અન અતિ શ્રેષ્ઠ આજ્ઞાથી શ્રદ્ધા કરવા યોગ્ય સૂત્રો અને અર્થો છે. તેને યથાર્થ વિધિથી યોગ્ય શિષ્યને આપવું જોઈએ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati