Pramāṇa · Search · About · API

Mahanisiha 206

Mahānisīha: ṭīkānusārī vivecana 206

Language
Gujarati

206

‘મહાનિશીથ’ સૂત્ર-૪૬૮, ૪૬૯ :– [૩/–/૪૬૮, ૪૬૯]
જે કોઈ આને પ્રગટપણે પ્રરૂપે, સારી રીતે યોગ કર્યા વગરનાને આપે, અબ્રહ્મચારીને વંચાવે, ઉદ્દેશાદિક વિધિ કર્યા વગરનાને ભણાવે, તે ઉન્માદ-ગાંડપણ પામે, અથવા લાંબા કાળના રોગ-આતંકના દુઃખો ભોગવે, સંયમથી ભ્રષ્ટ થાય અને મરણ સમયે આરાધના ન પામે.

Linked texts (2)