Pramāṇa · Search · About · API

Mahanisiha 207

Mahānisīha: ṭīkānusārī vivecana 207

Language
Gujarati

207

‘મહાનિશીથ’ સૂત્ર-૪૭૦ થી ૪૭૩ :– [૩/–/૪૭૦ થી ૪૭૩]
પહેલાં અધ્યયનમાં પૂર્વ વિધિ જણાવેલો છે, બીજામાં આવા પ્રકારે વિધિ કહેવો. બાકીના અધ્યયનો અવિધિ સમજવા. બીજા અધ્યયનમાં પાંચ આયંબિલ, તેમાં નવ ઉદ્દેશા થાય છે. ત્રીજામાં આઠ આયંબિલ અને સાત ઉદ્દેશા, ત્રીજાની જેમ ચોથા અધ્યયનમાં જાણવું. પાંચમામાં છ આયંબિલ, છઠ્ઠામાં બે, સાતમામાં ત્રણ, આઠમામાં દશ આયંબિલ, એમ સતત આયંબિલ તપ સંલગ્ન આઉત્તવાયણા સહિત આહાર -પાણી ગ્રહણ કરીને આ મહાનિશીથ નામક શ્રેષ્ઠ શ્રુતસ્કંધને વહન-ધારણ કરવું જોઈએ.

Linked texts (2)