Pramāṇa · Search · About · API

Mahanisiha 209

Mahānisīha: ṭīkānusārī vivecana 209

Language
Gujarati

209

‘મહાનિશીથ’ સૂત્ર-૪૭૫, ૪૭૬ :– [૩/–/૪૭૫, ૪૭૬]
હંમેશાં ક્ષેત્રની શુદ્ધિ સાવધાનીથી જ્યારે કરે ત્યારે આ વંચાવવું, ભણાવવું. નહીંતર કોઈ ક્ષેત્ર દેવતાથી હેરાનગતિ પામે. અંગ અને ઉપાંગો વગેરે સૂત્રનું આ સારભૂત શ્રેષ્ઠ તત્ત્વ છે. મહાનિધિ, અવિધિથી ગ્રહણ કરવામાં જેમ ઠગાય તેમ આ શ્રુતસ્કંધને અવિધિથી ગ્રહણ કરવામાં ઠગાવાનો પ્રસંગ ઉત્પન્ન થાય.

Linked texts (2)