Pramāṇa · Search · About · API

Mahanisiha 210

Mahānisīha: ṭīkānusārī vivecana 210

Language
Gujarati

210

‘મહાનિશીથ’ સૂત્ર-૪૭૭, ૪૭૮ :– [૩/–/૪૭૭, ૪૭૮]
અથવા તો શ્રેયકારી કાર્યો ઘણાં વિઘ્નવાળા હોય છે. શ્રેયમાં પણ શ્રેય આ શ્રુતસ્કંધ છે. માટે તે નિર્વિઘ્ને ગ્રહણ કરવું જોઈએ. જે ધન્ય, પુન્યવંત હોય તે જ આને વાંચી શકે.

Linked texts (2)