Mahanisiha 212
Mahānisīha: ṭīkānusārī vivecana 212
- Language
- Gujarati
212
‘મહાનિશીથ’ સૂત્ર-૪૮૦, ૪૮૧ :– [૩/–/૪૮૦, ૪૮૧]
ગૌતમ! સામાન્યથી તેમનું લક્ષણ આ રીતે સમજવું. સમજીને-જાણીને તેઓનો સંસર્ગ સર્વથા ત્યાગ કરવો. કુશીલના ૨૦૦ પ્રકાર જાણવા. ઓસન્ન બે પ્રકારે કહ્યા. જ્ઞાનાદિના પાસત્થા બાવીશ પ્રકારે અને શબલ ચારિત્રી ત્રણ પ્રકારના જાણવા. તેમાં પહેલાં કુશીલને કહું છું જેના સંસર્ગથી મુનિ ક્ષણવારમાં ભ્રષ્ટ થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati