Pramāṇa · Search · About · API

Mahanisiha 213

Mahānisīha: ṭīkānusārī vivecana 213

Language
Gujarati

213

‘મહાનિશીથ’ સૂત્ર-૪૮૨ થી ૪૮૪ :– [૩/–/૪૮૨ થી ૪૮૪]
તેમાં સંક્ષેપથી કુશીલ બે પ્રકારવાળો છે – (૧) પરંપરા કુશીલ, (૨) અપરંપરા કુશીલ. તેમાં પરંપરા કુશીલને બે ભેદે જાણવો – (૧) સાત, આઠ ગુરુ પરંપરા કુશીલ. (૨) એક, બે, ત્રણ ગુરુ પરંપરા કુશીલ. અપરંપરા કુશીલ પણ બે પ્રકારે જાણવો - આગમ થકી અને ગુરુપરંપરા થકી, ક્રમમાં જે કોઈ કુશીલ હતા, તે જ કુશીલ ગણાય.

Linked texts (2)