Mahanisiha 218
Mahānisīha: ṭīkānusārī vivecana 218
- Language
- Gujarati
218
‘મહાનિશીથ’ સૂત્ર-૪૯૦ :– [૩/–/૪૯૦]
નો-આગમથી સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ આઠ ભેદે જાણવા. તે આ પ્રકારે – અકાલે સુપ્રશસ્ત જ્ઞાન ભણે-ભણાવે. અવિનયથી સુપ્રશસ્ત જ્ઞાન ગ્રહણ કરે-કરાવે. તેને અબહુમાનથી ભણે, ઉપધાન કર્યા વિના ભણે, જેની પાસે સૂત્રાર્થ ભણ્યા હોય તેને છૂપાવે. તે સ્વર-વ્યંજન રહિત કે હીનાધિક અક્ષર ભણે-ભણાવે. સૂત્ર-અર્થ-તદુભય વિપરીતપણે ભણે-ભણાવે. સંદેહવાળા સૂત્રાદિ ભણે-ભણાવે તે આઠ ભેદ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati