Pramāṇa · Search · About · API

Mahanisiha 217

Mahānisīha: ṭīkānusārī vivecana 217

Language
Gujarati

217

‘મહાનિશીથ’ સૂત્ર-૪૮૯ :– [૩/–/૪૮૯]
તેમાં સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ પણ બે પ્રકારે છે – આગમથી, નો-આગમથી. આગમથી સુપ્રશસ્ત જ્ઞાન એવા પાંચે જ્ઞાનની કે તે જ્ઞાનીની આશાતના કરનાર તે સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ.

Linked texts (2)