Pramāṇa · Search · About · API

Mahanisiha 23

Mahānisīha: ṭīkānusārī vivecana 23

Language
Gujarati

23

‘મહાનિશીથ’ સૂત્ર-૫૨ :– [૧/–/૫૨]
સિદ્ધાંતીઓએ આ વિધા – ‘‘સૂત્ર-૫૧-માં આપેલ મૂળ અર્ધમાગધીમાં છે તે મહાવિધા’’ લિપી-અક્ષરોથી લખેલી છે. શાસ્ત્રનો મર્મ ન સમજેલો તેમજ કુશીલવાળો હોય તેવાને ગીતાર્થ શ્રુતધરોએ આ પ્રવચન વિધા ન આપવી કે તેવાને ન પ્રરૂપવી.

Linked texts (2)