Pramāṇa · Search · About · API

Mahanisiha 24

Mahānisīha: ṭīkānusārī vivecana 24

Language
Gujarati

24

‘મહાનિશીથ’ સૂત્ર-૫૩ થી ૫૫ :– [૧/–/૫૩ થી ૫૫]
આ શ્રેષ્ઠ વિધાથી સર્વ પ્રકારે પોતાને અભિમંત્રિત કરીને એ ક્ષમાવાન, ઈન્દ્રિય દમી, જિતેન્દ્રિય સૂઈ જાય. ઉંઘમાં જે શુભ કે અશુભ સ્વપ્ન આવે તેને બરાબર અવધારે, યાદ રાખે. ત્યાં જેવું સ્વપ્ન જોયું હોય તદનુસાર શુભ કે અશુભ થાય. જો સુંદર સ્વપ્ન હોય તો મહા પરમાર્થ સારભૂત શલ્યોદ્ધાર થાય તેમ સમજવું.

Linked texts (2)