Mahanisiha 237
Mahānisīha: ṭīkānusārī vivecana 237
- Language
- Gujarati
237
‘મહાનિશીથ’ સૂત્ર-૫૨૮ થી ૫૩૦ :– [૩/–/૫૨૮ થી ૫૩૦]
ભવથી ભય પામેલ એવા તેમને જ્યાં-જ્યાં આવવાનું, જંતુઓને સ્પર્શ આદિ વિનાશકારણ પ્રવર્તતું હોય, સ્વ-પર હિતથી વિરમેલા હોય, તેમનું મન તેવા સાવદ્યકાર્યમાં પ્રવર્તતુ નથી. તેથી સ્વ-પર હિતથી વિરમેલા સંયતોએ સર્વ પ્રકારે સુવિશેષપણે પરમ સારભૂત વધુ લાભદાયક એવા -એવા અનુષ્ઠાનનું સેવન કરવું.
મોક્ષમાર્ગનું પરમ સારભૂત, એકાંત હિતકર, પથ્યસુખ દાતા, પરમ પરમાર્થ સ્વરૂપ કોઈ અનુષ્ઠાન હોય તો માત્ર સર્વવિરતિ રૂપ ભાવ-સ્તવ છે, તે આ પ્રમાણે–
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati