Mahanisiha 242
Mahānisīha: ṭīkānusārī vivecana 242
- Language
- Gujarati
242
‘મહાનિશીથ’ સૂત્ર-૫૪૬ :– [૩/–/૫૪૬]
લાંબા કાળે પણ જેનો અંત દેખાતો હોય તેને પુન્ય કઈ રીતે કહી શકાય? જેનો અંત દુઃખમાં આવવાનો હોય અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય તેને પુન્ય કે સુખ કેમ કહેવાય?
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati