Mahanisiha 248
Mahānisīha: ṭīkānusārī vivecana 248
- Language
- Gujarati
248
‘મહાનિશીથ’ સૂત્ર-૫૫૩ :– [૩/–/૫૫૩]
સુઆરાધિત, શલ્ય અને દંભ રહિત બનીને ચારિત્રના પ્રભાવથી, તુલના ન કરી શકાય તેવા અનંત, અક્ષય, ત્રણે લોકના અગ્રભાગે રહેલા મોક્ષસુખને મેળવે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati