Pramāṇa · Search · About · API

Mahanisiha 249

Mahānisīha: ṭīkānusārī vivecana 249

Language
Gujarati

249

‘મહાનિશીથ’ સૂત્ર-૫૫૪ થી ૫૫૬ :– [૩/–/૫૫૪ થી ૫૫૬]
ઘણાં ભવના એકત્રિત ઊંચા પહાડ સમાન, આઠ પાપકર્મના રાશિને બાળી નાંખનાર વિવેકાદિ ગુણયુક્ત મનુષ્ય જન્મ પામ્યો. આવો ઉત્તમ જન્મ પામીને જે કોઈ આત્મહિત તેમજ શ્રુતાનુસાર આશ્રવ નિરોધ ન કરે, અપ્રમત્ત થઈ ૧૮,૦૦૦ શીલાંગને ધારે નહીં. તેઓ લાંબો કાળ સતત ઘોર દુઃખાગ્નિના દાવાનળમાં અતિ ઉદ્વેગપૂર્વક શેકાતો અનંતી વખત બળ્યા કરે છે.

Linked texts (2)