Pramāṇa · Search · About · API

Mahanisiha 250

Mahānisīha: ṭīkānusārī vivecana 250

Language
Gujarati

250

‘મહાનિશીથ’ સૂત્ર-૫૫૭ થી ૫૬૦ :– [૩/–/૫૫૭ થી ૫૬૦]
અતિ દુર્ગન્ધી વિષ્ટા, પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઉલટી, બળખા, કફ આદિથી પરિપૂર્ણ ચરબી, ચોર, પરુ, અશુચિ, મળમૂત્ર, રૂધિરના કાદવ-વાળા કઢ કઢ કરતા કઢાતો, ચલાયમાન કરાતો, ઢળાતો, રઝોડાતો, સર્વ અંગોને એકઠાં કરીને સંકોચાયેલ ગર્ભવાસમાં અનેક યોનિમાં રહેતો હતો. નિયંત્રિત કરેલા અંગોવાળો, દરેક યોનિવાળા ગર્ભાવાસમાં ફરી ફરી ભ્રમણ કરતો હતો. હવે મારે સંતાપ, ઉદ્વેગ, ઉદ્વેગ, જન્મ, જરા, મરણ, ગર્ભાવાસાદિ સંસારના દુઃખો અને સંસારની વિચિત્રતાથી ભય પામેલાએ આ સમગ્ર ભયનાશક ભાવ સ્તવના પ્રભાવને જાણીને તેમાં દૃઢપણે ઉદ્યમ અને પ્રવૃત્તિ કરવી.

Linked texts (2)