Pramāṇa · Search · About · API

Mahanisiha 280

Mahānisīha: ṭīkānusārī vivecana 280

Language
Gujarati

280

‘મહાનિશીથ’ સૂત્ર-૬૨૭ થી ૬૩૨ :– [૩/–/૬૨૭ થી ૬૩૨]
ઉત્તરગુણોને વિશે પીંડની જે વિશુદ્ધિ સમિતિ, ભાવના, બે પ્રકારે તપ, પ્રતિમા ધારણ કરવી, અભિગ્રહો ગ્રહણ કરવા. આ બધાં ઉત્તરગુણો જાણવા. તેમાં પીંડવિશુદ્ધિ-૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉત્પાદન દોષો, ૧૦ એષણા દોષો.સંયોજનાદિ ૫-દોષો.તેમાં ઉત્પાદન દોષો આ–આધાકર્મ,ઔદ્દેશિક,પૂતિકર્મ,મિશ્રજાત,સ્થાપના, પ્રાભૃ-તિકા,પ્રાદુષ્કરણ,ક્રીત,પ્રામિત્યક,પરાવર્તિત,અભ્યાહૃત,ઉદ્ભીન્ન,માલોપહૃત,આદીદ્ય,અતિસૃષ્ટ,અધ્યવપૂરક

Linked texts (2)