Mahanisiha 283
Mahānisīha: ṭīkānusārī vivecana 283
- Language
- Gujarati
283
‘મહાનિશીથ’ સૂત્ર-૬૩૮ :– [૩/–/૬૩૮]
તેમાં ઉદ્ગમ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય, ઉત્પાદન દોષો સાધુથી ઉત્પન્ન થાય. એષણા દોષો બંનેથી ઉત્પન્ન થાય. માંડલીના દોષો પાંચ આ છે – સંયોજના, પ્રમાણાધિક, અંગાર, ધૂમ, કારણાભાવ, એ રીતે ગ્રાસૈષણાના પાંચ દોષો થયા. તેમાં સંયોજના દોષ બે ભેદે – ઉપકરણ સંબંધી અને ભોજન-પાન સંબંધી. તે બંનેના પણ અભ્યંતર અને બાહ્ય બે ભેદો છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati