Pramāṇa · Search · About · API

Mahanisiha 284

Mahānisīha: ṭīkānusārī vivecana 284

Language
Gujarati

284

‘મહાનિશીથ’ સૂત્ર-૬૩૯ :– [૩/–/૬૩૯]
પ્રમાણ – બત્રીશ કવલ આહાર કુક્ષિપૂરક ગણાય છે. ભાવતા ભોજનાદિ રાગથી વપરાય તો ઈગાલ દોષા. અણગમતા દ્વેષથી વપરાય છે તેને ધૂમદોષ કહેવાય છે.

Linked texts (2)